વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી અનોખી રીતે માનવ અધિકાર અને મહીલા બાળ વિકાસ સંગઠન અને ઓ ન લી ઇન્ડિયન વન મેન એન જી ઓ,, નાં સયુંકત રીતે,, વંથલી રોડ, મધુરમ એરિયા તથા બાય પાસ રોડ પર આવેલા મજૂર પરિવારના દીકરા દીકરીઓ મહીલા ને કપડાં ચપલ તથા, નાસ્તો ખાસ બાલકો ને ગુજરાતી ભાષા ની ચોપડી નોટ બુક અને પેન્સિલ વિતરણ કરાયું,,, માનવતા નાં કાર્ય મા મહીલા પ્રમુખ શ્રી વૈશાલિ રાઠોડ, મહિલા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા, સોનલ ગડા, શ્વેતાબેન કાંટા રિયા,, શ્વેતાબેન ઠક્કર અને Only Indian Tiranga Cycle vala જોડાયા હતાં,,,,.
બાળકો ને ગુજરાતી કલમ ખડીઓ, એક ડા વિગેરે શીખવાડી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી,,,
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172




