તા.૨૨ જાન્યુઆરીનાં રોજ વીર દાદા જશરાજની પૂણ્ય તિથિ નીમિતે માણાવદર,બાંટવા તથા સરદારગઢનાં તમામ લોહાણા જ્ઞાતિ જનોએ વીર દાદા જશરાજને યાદ કર્યા હતા અને તેમની પૂણ્ય તિથિ નીમિતે તેઓ એ કરેલા શોર્યકાર્યોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ જ્ઞાતિ જનોએ સમૂહ ભોજન – પ્રસાદ સાથે લીધુ હતુ આમ વીર દાદા જશરાજની પૂણ્ય તિથિ દિવસ ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવેલ હતો જેમાં તમામ લોહાણા જનોએ ભાગ લીધો હતો.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


