વેજલપુર ખાતે આવેલ અવધપૂરી સોસાયટી ખાતે પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અને અવધપૂરી ટીમ દ્વારા જરૂરીયાત મંદ બાળકો આશાવકઁર બહેનો આંગણવાડી બહેનો ને નિ શુલ્ક ચોપડા વિતરણ કરવા મા આવ્યુ .આ કાર્યક્રમ નુ આયોજન અજીતસિંહ ચૌહાણ (,શહેર કારોબારી) અવધપૂરી ટીમે કયુ હતુ .આ કાર્યક્રમ મા ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રીમતી રંજનબા ગોહિલ .વેજલપુર વૉર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર દિલીપ બગડીયા વોડ પ્રમુખ દેવાંગ મહેતા તેમજ અન્ય હોદેદારો આ સેવા કાર્ય સેવાભાવી મિત્રો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા


