Gujarat

વેરાવળના જાણીતા તબીબ ડો અતુલ ચગ નો ગળા ફાસો ખાઈ આપઘાત આપઘાત અંગે નુ કારણ અંક બંધ બનાવ ની જાણ થતાં ડો ડી કે બારડ અને લોહાણા જ્ઞાતિ ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ ઘટના સ્થળ પર આવી શોક વ્યકત કર્યો 

રીપોર્ટ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળના એસટી પાસે હોટેલ કાવેરી પાછળ રહેતા  આજે સવારે પોતાની હોસ્પિટલ ના ઉપર ના રૂમ માં  ડો અતુલ ભાઈ ચગ રૂમ ન ખૂલતાં બારી તોડી ને જોતા ડો અતુલ ભાઈ ચગે  કોઈ કારણ સર ગળા ફાસો ખાધેલ હોવાનું જણાતા તાત્કાલિક પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ ઇશરાણિ  ડો ડી કે બારડ દિનેશ ભાઈ બારડ અને લોહાણા મહાજન ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી શોક વ્યકત કર્યો હતો અને ડો અતુલ ભાઈ ચગે ક્યા કારણ સર આપઘાત કર્યો તે અંગે ની પોલીસ દ્વારા ધટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરેલ
 ડો ડી કે બારડ સહિત ના અગ્રણી બનાવ સ્થળ પર પહોંચયા બનાવ અંગે પોલીસ દ્વારા  તપાસ  અને વધુમાં ડો અતુલ ભાઈ ચગ ગરીબો ના બેલી હતા કોઈ ગરીબ માણસ આવે તો માનવતા દાખવી ની શુલ્ક નિદાન કરી આપતા અને કોરોના મહામારી ના સમય દરમ્યાન પણ વીના મુલ્યે તપાસ કરી આપેલ હોવાની વિગતો જાણવા મળી હાલ આ બનાવ અંગે ડો ડી કે બારડ દિનેશ ભાઈ બારડ સહીત ના ડો દ્વારા શોક વ્યકત કર્યો હોવાનુ પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230212-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *