Gujarat

વેરાવળ ના ડો અતુલ ભાઈ ચગ આપઘાત પ્રકરણ માં પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ના પોલીસ અધિકારીઓને  નોટીશ  મોકલી 

આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા
 ઉપરોક્ત ચારેય અધિકારીઓ વિરુદ્ધ કંટેપટ ની નોટીસ ઈસ્યુ કરિ સમન્સ મોકલી  કરતા ભારે ખળભળાટ
રીપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ના ડો.અતુલભાઈ ચગ  આપઘાત પ્રકરણ મા *વેરાવળ ના નામાંકીત ડોક્ટર અતુલ ચગ સાહેબના મામલે નામદાર ગુજરાત કોર્ટે દાખલ થયેલ કોર્ટ ઓફ કંન્ટઈમ મા આગમી તા 28/03 ના રોજ એડમીનટેશન (પોલીસ વિભાગ) ના 4 ઓફીસરોને હાજર થવા સમન્સ
બજવણીમાટે રીર્ટનબલ
આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા
 ઉપરોક્ત ચારેય અધિકારીઓ વિરુદ્ધ કંટેપટ ની નોટીસ ઈસ્યુ કરિ સમન્સ મોકલી  કરતા ખળ ખળભળાટ મચીગયેલ હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *