Gujarat

વેરાવળ માં જન સમાજ સેવા સંઘ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો 

અહેવાલ :
સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

જન સમાજ સેવા સંઘ વેરાવળ દ્વારા ફી. નેત્ર યજ્ઞ તારીખ 21 1 2023 શનિવારના રોજ આયોજન કરેલ તેમાં દાતાશ્રી જન સેવા ટ્રસ્ટ ઇન્ડિયન રોયલ ગ્રાસીન વેરાવળ વાળા બ્લડ બેન્ક ખાતે નેત્રાયજ્ઞનું આયોજન તેમાં ફૂલ દર્દી 121 તે દર્દીને વીર નગર ડોક્ટર ડોક્ટર હિરવા બેન તપાસીને તેમાં ઓપરેશન વાળા દર્દી 24 અને વીરનગર ઓપરેશન માટે લઈ ગયા સંસ્થા દ્વારા જમવા રહેવાની નાસ્તાની સગવટ આપવામાં આવશે ઓપરેશન થયા પછી પાછા વેરાવળ સમાજ સેવા સંઘ ખાતે મૂકી દેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *