Gujarat

 વેરાવળ માં વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવ  ની ૫૪૩ મી  ધર્મ અને આસ્થા સાથે શોભાયાત્રા નિકળી

 વેરાવળ માં વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવ  ની ૫૪૩ મી  ધર્મ અને આસ્થા સાથે શોભાયાત્રા નિકળી ઠેર ઠેર વેષણવ  ભક્તો નુ ઠંડા પીણા થી કરાયુ સ્વાગત લોહાણા જ્ઞાતિ ના પ્રમુખ દિપક કક્કડ હરેશ ભાઈ કક્કડ બિપિન તન્ના સહિત બહોળા પ્રમાણમાં વેષણવ ભક્તો ગોવર્ધન નાથ હવેલી ના ટ્રસ્ટી ઓ સાથે ભક્તિ અને શ્રદ્ધા નો મહા સંગ્રામ
અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વી ઓ ;  વેરાવળ માં આજે ગોવર્ધન નાથ હવેલી ના ટ્રસ્ટી ઓ ત્થા  શ્રી વેષણવ ભક્તો અને પ.પૂજય શ્રી માધવરાય મહા રાજશ્રી ની ઉપસ્થિતિ વચ્ચે  બહોળી સંખ્યા માં ભાવિકો સાથે ૫૪૬ માં જગત ગુરૂ  વલ્લભા ચાર્ય પ્રાગટય મહોત્સવ  ની  શોભાયાત્રા નિકળી જે ગોવર્ધન નાથ હવેલી જેન દેરાસર રેયોન એસ.ટી ડેપો ટાવર ચોક થઈ મોટી હવેલી પહોચી હતી જેમાં ધર્મ અને  આસ્થા અને શ્રદ્ધાથી પૂર્ણ થઈ હતી જેમાં લોહાણા મહાજન ના  પ્રમુખ શ્રી દિપક ભાઈ કક્કડ બિપિન ભાઈ તન્ના હરેશ ભાઈ ક્ક્કક કિશોર ભાઈ ક્ક્કડ ચિરાગ ભાઈ કક્કડ  સહિત વેષણવ ભક્તો ની ઉપસ્થિતિ વચ્ચે ધર્મ અને આસ્થા નો ત્રીવેણી સંગમ યોજાયો હતો
રીપોર્ટ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

Screenshot_20230417-173911_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *