અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ખારવા સમાજ ના યુવા કાર્યકર અને ફિશ ઉધોગ ક્ષેત્રે પોતાની અમુલ્ય યોગદાન સાથે દરેક સમાજ ને માનવ સેવા સાથે અનેક સેવા કાર્યોની સુવાસ પાથરતા
શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડીએ વેરાવળ શહેર માં અનેક સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક અને રાજકીય ક્ષત્રે દરેક સમાજને ઉપયોગી થવાના સરળ સ્વભાવ થી વેરાવળનું ગૌરવ વધારેલ હોય અને હાલ તાજેતરમાં ભારત સરકારના વાણિજ્ય વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા મરીન પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) ના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર ગુજરાત તેમજ ગીર સોમનાથ પંથકની ગરિમા વધારેલ હોય આ તકે વેરાવળ શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક સંસ્થાઓ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સોની સતીકૂવર મુંબઈ વસઈ સ્થીત રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા પ્રેરિત પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને સોની યોગેશ પી સતીકુંવર રોટરી ક્લબ ઇનનર વ્હીલ ક્લબ પત્રકાર મિત્ર મિતેશ ભાઈ પરમાર નાનજીભાઈ ચાવડા સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વિશાલ તબોલી શ્યામ ક્ક્કડ દ્વારા પુષ્પ થી સ્વાગત કર્યું હતું તેમજ અન્ય ૮૫ થી વધુ સામાજિક સંસ્થા સમાજ ના પ્રમુખો
વેરાવળ લોહાણા મહાજન લોક જાગૃતિ મચ વ્યાપારી એસોસિએશન સી ફૂડ એસોસિએશન વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજ સમ્સત પરજીયા પટ્ટણી સોની સમાજ ગોલ્ડ અને સિલ્વર એશો ના પ્રમુખ શ્રી ગિરીશ ભાઈ પટ્ટ દ્વારા શ્રી જગદીશભાઈ ફોફંડી નું સન્માન અધ્યક્ષ શ્રી એચ કે વઢવાણિયા સાહેબ*
*(જિલ્લા કલેકટર શ્રી ગીર સોમનાથ)*
*મુખ્ય મહેમાન*
*રવિન્દ્ર ખતાલે સાહેબ (જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ)*
*પ્રોફેસર ડોક્ટર લલિતકુમાર પટેલ (પ્રભારી કુલપતિ શ્રી સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ) નિ ઉપસ્થિતિમાં તા 17/05/23 ને બુધવાર સાંજે 5:00 કલાકે ભારત વિકાસ પરિષદ સંચાલિત કોમ્યુનિટી હોલ, માં યોજાયો હતો જેમાં કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિ મંચ ના સેક્રેટરી અને સિનિયર સિટીઝન ક્લબ ના દીપક ભાઈ ટીલાવન્ત જગદિશ ભાઈ મેહતા લોહાણા સમાજ ના યુવા કાર્યકર અનિશ રારછ મુકેશ ભાઈ ચોલેરા સહિત લોહાણા મહિલા અગ્રણી બિન્દુ બેન હિના બેન કતિરા ની ઉપસ્થિતિ માં જગદિશ ભાઈ ફોફ્ંડી નુ પુષ્પ અને સાલ ઓઢાડી ને પ્રોત્સાહન સાથે ૮૫ સંસ્થા દ્વારા સન્માન કર્યું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


