ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
દુનિયા ના 70 દેશો માં મોબાઈલ એસેસરીઝ વેચતી ઓરાયમો બ્રાન્ડ ના ડીસટ્રીબ્યુટરસ ની મીટીંગ રાજકોટ ,ધ ફરન હોટેલ ખાતે , સૌરાષ્ટ્ર કચ્છ ના સુપર સ્ટોકિસ્ટ વ્રજ એન્ટરપ્રાઇઝ દ્વારા રાખવામાં આવેલ. ઑરાયમો કંપની ના RSM શ્રી પ્રેમકુમાર જોશી , સ્ટેટ હેડ જીતસિંગભાઈ ઠાકુર , અને વ્રજ એન્ટરપ્રાઇઝ ના વિશાલભાઈ અઢિયા દ્વારા મોબાઈલ એક્સેસરિસ ની નવી પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવામાં આવી અને સૌરાષ્ટ્ર કચ્છ ના ટોપ ડિસટ્રીબ્યુટરસ ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ.


