શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર “તા.૨૨/૦૪/૨૦૨૩ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૧૯/૦૬/૨૦૨૩ ને અષાઢ સુદ-૧ (એકમ)” સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
*બોક્સ…*
સવારે આરતી – ૦૭:૦૦ થી ૦૭: ૩૦
સવારે દર્શન ૦૭: ૩૦ થી ૧૦:૪૫
રાજભોગ આરતી ૧૨: ૩૦ થી ૦૧:૦૦
દર્શન બપોરે ૦૧ ૦૦ થી ૦૪: ૩૦
આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭: ૩૦
દર્શન સાંજે ૦૭: ૩૦ થી ૦૯ : ૦૦
તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૬/૨૦૨૩ સુધી માતાજીનો અન્નકટ થઈ શકશે નહી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


