Gujarat

શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાત કરાવવામાં આવી

તા.૨૪/૦૪/૨૦૨૩ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગ રૂપે શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ
નર્સિંગ,જામનગરના ANM/GNM/BSC(N) કોર્ષના 178 જેટલા વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે શ્રી
એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિભાગના
વડાશ્રી ડૉ.મિતલ પટેલ તથા તેમની ટીમે વિદ્યાર્થીઓની આ વિઝિટનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું હતું.

M-P-SHAH-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *