Gujarat

શાપર મા કર્મ એગ્રી ફૂડ ના ઉપક્રમે ઇવેન્ટ મસાલા નો કરાયો શુભારંભ.

કોટડાસાંગાણી તાલુકા ના શાપર મા આવેલ કર્મ ભૂમિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે ગત રોજ ઇવેન્ટ મસાલા પ્રોડક્ટ નો સુભારંભ કરવામાં આવેલ છે. જેમાં થી 80 થી વધું મસાલા પ્રોડક્ટ નુ ઉત્પાદન કરવામાં આવે છે. જયા ગૃહિણીઓ ને સૌ થી સસ્તા ભાવે મરી મસાલા જેવી અનેક સારી ગુણવતા ની પ્રોડક્ટ નુ હાલ કંપની ખાતે વેચાણ ચાલુ કરાયું છે.જીવન જરૂરિયાત વસ્તુ હળદર, ચટણી, સહીત નુ  ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં આ તકે ખાસ અનેક મસાલા ની નવી પ્રોડક્ટ નુ કંપની બહાર શૉ અર્થે રાખેલ હતી ઉપસ્થિત સૌ એ પ્રોડક્ટ નિહાળેલ હતી. ખાસ
ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય લાખા ભાઇ સાગઠીયા.ધર્મેન્દ્રભાઇ ટીલાળા,દુષ્યંતભાઇ ટીલાળા,સરપંચ જયેશભાઇ કાકડિયા,અશ્વિનભાઇ ગઢીયા.વેરાવળ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઇ કોરાટ, પ્રશાંતભાઇ ગઢીયા, અક્ષિત ગઢીયા,તેમજ શાપર ના આગેવાનો અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી ના ઓવનરો સહીત મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1685341492289.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *