કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ (શાપર) ખાતે આજરોજ વડ સાવિત્રી વ્રત ના દિવસે બહેનો એ પોતાના પતિની લાંબા દીર્ધાયુ માટે વડ સાવિત્રી વડ નુ પૂજન અર્ચન કરવામાં આવેલ હતું. જેમાં શાપર-વેરાવળ ના વિવિધ મંદિરો તેમજ વેરાવળ ના વાસંગી દાદા ના મંદિર નજીક આવૅલ વડે મહિલાઓ એ વિશેષ પૂજા અર્ચના વગેરે કરેલ હતી
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
રાજકોટ આવૃત્તિ મા આ સ્ટોરી એડ કરજો 



