Gujarat શિયાળાનો મીઠો તડકો માણતો નીલગાયનો પરિવાર Posted on February 2, 2023 Author Admin Comment(0) જૂનાગઢની આસપાસ જંગલ વિસ્તાર હોય, વહેલી સવારે વન્યપ્રાણીઓની શહેરના નજીકના વિસ્તારની સફર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. દિવસ ચડતા આ પ્રાણી જંગલમાં પરત ફરે છે. તસ્વીરમાં શિયાળાનો મીઠો તડકો માણતો નીલગાય પરિવાર નજરે પડે છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.