શું સમસ્યાનું સમાધાન આત્મહત્યા છે?
નહી ને,
માણસ ધારે તો શું ના કરી શકે ?
બધું જ કરી શકે છે,
જેને દુઃખ આપ્યું છે એ જ દુઃખ દૂર કરશે, આપણે એ સમય સાચવી લેવાનો હોય છે જેવો સુખ નો સમય સાચવ્યો હતો તેમ,
ધંધા માં કે સંબંધ માં કે અન્ય કોઈ મુશ્કેલી માં ક્યારેય ખરાબ વિચારો ના કરવા કે અવળું પગલું ના ભરવું ,ભગવાન ની બધી જ પરીક્ષા માં પાસ થવું ,જ્યારે દુઃખ માં કોઈ ની આશા રાખીએ છીએ ને ત્યારે જ પાછા પડીએ છીએ અને પછી ભગવાન ને સંભારીએ છીએ , આપણે પણ દ્રોપદી જેવું જ કરીએ છીએ ,પેલા સગા સંબધી પાસે જઈએ એ લોકો ના પાડે પછી ભગવાન સિવાય કોઈ રસ્તો જ નથી હોતો,માણસ ની છેલ્લી આશા ભગવાન હોય છે ,પછી જ્યારે શ્રી કૃષ્ણ ને કહે ક ભગવાન આવવા માં મોડું કેમ કર્યું ત્યારે ભગવાન કહે છે કે ને મોડું નથી કર્યું તે મને યાદ કરવા માં મોડું કર્યું છે,અને ભગવાન દ્રોપદી ની રક્ષા કરે છે તો આપને પણ એવું જ કરીએ છીએ ,
દુનિયા ની સફળ વ્યક્તિ જુઓ તો શું એને મુશ્કેલી નથી આવી તો એ લોકો મુશ્કેલી નું સમાધાન શોધ્યું છે ત્યારે એ લોકો આજે સફળ છે ,અને આપને નાની નાની મુશ્કેલી માં અવળા વિચારો કરી ક્યારેક એનો અમલ કરી ને જીવન ટુંકાવી નાખતા હોઈએ છીએ ,
અમે ઘણા લોકો ની સમસ્યા ના સમાધાન આપ્યું છે અને બધી જ સમસ્યા નું સમાધાન છે જ બસ આપણને ખબર નથી કે હવે મારે શું કરવું અને કોને કેવું , આપણ ને આપણા ઉપર જ ભરોસો નથી આપણને આપની જ શક્તિ ની ખબર નથી ,એ કોઈ જામવંત જેવા મળે ને હનુમાન ને પોતાની શક્તિ ની યાદ દેવરાવે ત્યારે ખબર પડે ,
ધંધામાં નુકશાન થયું હોય,
શારીરિક તકલીફ હોય અથવા
સંબંધ માં બેવફાઈ હોય ,આવી નાની નાની વાત માં શું દુઃખી થવાનું ,
બધી જ સમસ્યા નું સમાધાન હોય જ છે બસ આપણે સમાધાન સુધી પહોંચવું પડે ,એક દ્વાર બંધ થાય ને ત્યાં બીજા દ્વાર ખુલા જ હોય છે બસ એમજ આપની જિંદગી છે આનંદ થી જીવી લેવાય ,અમે ઘણા લોકો ની હેલ્પ કરી છે જો તમે કોઈ ને ના કહી શકતા હોવ તો અમારી ટીમ નો સંપર્ક કરો અમે અમારા અનુભવ થી આ કાર્ય કરીએ છીએ કારણ કે અમને સમાધાન ના હતું મળતું તો અમારી શું હાલત હતી એમાં ધંધા નું ,હોય કે અન્ય કોઈ મુશ્કેલી માં અડગ કેમ રેવું યે તમને જોઈતી બધી જ માર્ગદર્શન મળશે સમસ્યા છે તો સમાધાન પણ હોય જ છે બસ આપણ ને ખબર નથી .9586451532
સમસ્યા ?
સંઘર્ષ + પ્રાર્થના = સફળતા
જીવન માં આ 3S સાથે જ હોય છે ,સમસ્યા ,સંઘર્ષ ,સફળતા
અસુહરી ની કલમે
9426555756