Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાથ ટબ એક્ટિવિટી નું આયોજન.    

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ પ્રેપ સેક્સનના કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફે બાથ ટબ એક્ટિવિટી નું આયોજન કર્યું જેમાં પ્રેપ સેક્શનના આશરે ૨૦૦ થી વધારે નાના ભૂલકાઓએ ભાગ લીધો. અને આ ઉનાળાની ગરમીમાં બાળકોએ ઠંડા પાણીનો અનેરો લાવો લીધો.સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલ, આચાર્ય ડો રશ્મિન રાવલ ઉત્સાહથી સહભાગી થયા. અને પ્રેપ સેક્શનના સ્ટાફને અભિનંદન પાઠવ્યા.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230608-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *