શ્રી ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ જુનાગઢ*
*શ્યામ મહિલા મંડળ*
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનેરુ મહત્વ હોય છે જેમ કે *ભીમ* *અગિયારસ* નિમિત્તે દાન પુણ્યનો મહત્વ છે જેથી આપણે શ્યામ મહિલા મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોમાં ભીમ અગિયારસ નો તહેવાર આનંદ ઉત્સવ થી ઉજવે તે માટે .આજ ના ભીમ અગિયારસ ના તહેવાર નીમિતે શ્યામ મહિલા મંડળ ની બહેનો ના આર્થિક સહયોગ થી ગરીબ પરિવારને કેરી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું શ્યામ મહિલા મંડળ ની બહેનો ઍ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઝુપડપટ્ટીમાં રહેતા 50 જેટલા ગરીબ પરિવાર ને બહેનો એ પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરુભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને કેરી વિતરણ કરીને તેની ખુશી મા સહભાગી બની ધન્યતા ની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે શ્યામ મહિલા મંડળ ના મંત્રી અરુણાબેન ભાલીયા, ખજાનચી છાયાબેન ચોટલીયા, , પારૂલબેન જેઠવા, સંધ્યાબેન રાઠોડ, કંચનબેન ચૌહાણ,પારૂલબેન સાપરા, લીલાબેન કાચા, દક્ષાબેન પરમાર, જિજ્ઞાબેન ચોટલીયા, ચાંદનીબેન ચાવડા, રેખાબેન ચોટલીયા, પ્રિયંકાબેન આજકિયા, માલતીબેન રાઠોડ, છાયાબેન વાઘેલા, નયનાબેન ટાંક ઉપસ્થિત રહ્યા હતા..
કાર્યક્રમ ને સફળ બનાવવા કન્વિનર શ્રી કિશોરભાઈ ચોટલીયા અને ભાલીયા સાહેબ દ્વારા જહેમત ઉઠાવી હતી..
પ્રમુખ :- શ્રીમતિ મીનાબેન ગોહેલ
મંત્રી :- શ્રીમતી અરૂણાબેન ભાલીયા
કન્વિનર :- કિશોરભાઈ ચોટલીયા
નોંધ…
9426555756


