Gujarat

શ્રી ઘુઘરીયાળી માતાજી મંદિર આયોજીત દ્વિતીય સમૂહ લગ્ન સમારોહમાં સંચાલન કરવાની તક મળી.આ કાર્યક્રમના નિમંત્રક, ગાદિપતિ શ્રી બાવનદાસબાપુ નિમાવત તથા આયોજક મહંત શ્રી અશોકબાપુ નિમાવત..

અતિથિ વિશેષ
મહંતશ્રી અશ્વિન મહારાજ – દ્વારકા
ગતવર્ષ અને આ વર્ષના સમુહલગ્નના દાતા શ્રી, દ્વારકામાં તેઓ હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવે છે.
મહંતશ્રી ભક્તિરામબાપુ – માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા પુજ્ય બાપુ બહેનોની સેવા કરે છે.માનસિક રોગથી પીડાતી બહેનોની સેવા કરે છે.તેમની દવા,સેવા અને લગ્ન કરાવીને તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે.
મહંતશ્રી જયદેવદાસબાપુ – ફકડાનાથની જગ્યા ઝમરાળા- બાપુ દ્વારા સાવરકુંડલા કન્યા છાત્રાલયમાં આખુ વર્ષ ઘી વિના મુલ્યે આપવામાં આવે છે.જેથી દીકરીઓમાં સ્વસ્થતાનો વિકાસ થાય.
,મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંતશ્રી મહેશદાસબાપુ – પીપાવાવ ધામ – આજથી સાતસો વર્ષ પહેલા કોઇ અન્નક્ષેત્ર હતું નહીં ત્યારથી અહીં અન્નક્ષેત્ર ચાલે છે.બાપુએ અહીં સેવા આપી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે આપ્યું છે.
મહંત શ્રી ઉર્જામૈયા પરમહંસ – સન્યાસ આશ્રમ – બાપરટોળી
રાજેન્દ્રદાસ બાપુ – ૧૦૦૮ રામપરા આશ્રમ
સાગરભાઇ સરવૈયા – મિડિયા કન્વીનર પ્રમુખ શ્રી મોચી સમાજ રાજુલા
 ભરતભાઇ સાધુ – તંત્રી શ્રી રામદળ ચેનલ અમરેલી રામદળ ચેનલ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ.
અલ્પેશભાઇ ટીલાવત – પ્રમુખ રામાનંદી સાધુ સમાજ રાજુલા હરહંમેશ અશોકબાપુના દરેક કાર્યમાં સહકાર
હરસુરભાઇ લાખત્રોણા- પ્રમુખ શ્રી રાજુલા તાલુકા ભાજપ
ગુણુબાપુ ટીલાવત – અધ્યક્ષ શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરત – ગત વર્ષ તથા આ વર્ષના સમુહલગ્નના દાતા શ્રી
ડો. હિતેશ હડિયા – કારોબારી ચેરમેન તાલુકા પંચાયત રાજુલા
સંચાલન સ્નેહલ નિમાવત.
શ્રી અશોકભાઈ નિમાવતનો આભાર…😊🙏🏻

IMG-20230509-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *