શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ)આયોજિત પુસ્તક લોકાર્પણ ના કાર્યક્રમ મા રાજ્ય ના સભા સાસંદ શ્રી નરહરિભાઈ અમીન પાટીદાર સમાજ આગેવાનો શ્રી ભીખુભાઇ એલ પટેલ .ડો જીતુભાઈ બી પટેલ. રમેશચંદ્ર બી.પટેલ. વંસત એલ પટેલ .ડો હસમુખ કે.પટેલ .શ્રીમતી ગીતાબેન જે પટેલ. (ડે.મેયર ) સમાજ ના દાતા ઓ સમાજ ના ભામાશા મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા પાટીદાર સમાજ માટે કામ કરતી સંસ્થા છે સમાજ દ્વારા સમાજ ના વિકાસ માટે સમાજ યાત્રા અધિવેશનો .પરિષદો નુ આયોજન સમાજ ના યુવક યુવતીઓ ના લગ્ન સહાયક કેન્દ્ર તેજસ્વી વિધાર્થીઓ નુ બહુમાન ઇનામ વિતરણ આરોગ્ય ક્ષેત્રે મેડિકલ કેમ્પ કરવા મા આવે છે દિકરી વધાવો દિકરી ભણાવો અભિયાન ચલાવા મા આવે છે આ કાર્યક્રમ નુ સંચાલન હિતેશ પટેલ (પોચી) દ્વારા કરવા મા આવ્યુ હતુ આ પ્રસંગે શ્રી ગગજી ભાઇ સુતરિયા ( સરદારધામ) જેમણે એક નાના દાન થી શરૂઆત કરી હતી એજ સરદારધામ ના કાયઁ ને જોય સમાજ ના દાતાઓ દવારા જમીનદાન કરી રહ્યા છે આવનાર સમય મા ગુજરાત ની વિવિધ શહેરો મા પાટીદાર કેળવણી સંકુલ ના કાયઁ હાથ ધરાશે પાટીદાર અગ્રણી રાજય સભા ના સભ્ય શ્રી નરહરિભાઈ અમીને વકતવય જણાવયુ કે પાટીદાર સમાજ દ્વારા કરવામા આવતા વિવિધ કાઁય જેમા રોગગારી. એજ્યુકેશન તેમજ આરોગ્યના કાઁય મા પાટીદાર સમાજ સિવાય ના વિવિધ સમાજ ના લોકો ને સેવા આપવા આવે છે ગુજરાત ના.પાટીદાર સમાજ ની મહિલાઓ દ્વારા સમાજ ની બહેનો માટે વિવિધ કાયઁ થી આત્મનિર્ભર બનાવવા નુ કામ કરવા મા આવે છે વધુ મા આ પ્રસંગે નારણપુરા ના ધારાસભ્ય ડો .જીતુભાઈ પટેલ જણાવ્યુ કે આરોગ્ય ક્ષેત્રે મા કાયઁરત કેટલાય તબીબો એ સમાજ ની સેવા કરે છે ત્યારે સમાજ ના લોકો સંગઠીત થવા જણાવ્યુ હતુ સંસ્થા ના સ્થાપક વડીલ શ્રી ભીખુભાઇ પટેલ સીનીયર સિટીઝન હોવા છંતા કાયઁરત છે