Gujarat

શ્રી રામ વોલેટરી બલ્ડ બેન્ક પોરબંદર

તા.૦૯-૦૫-૨૦૨૩ ના દિવસે કેશોદ ડો.ભીમ સાહેબ બાળકો ના ડો ત્યાં એડમિન કુકસવાડા પેસેન્ટ માધુરીબેન નવલભાઈ ધારેચા હતા ત્યારે તેમને માત્ર દોઢ ટકા બલ્ડ હતું તેમને ઇમરજન્સી B નેગેટિવ બલ્ડ જરૂર પડતા શ્રી રામ વોલેટરી બ્લડ બૅન્ક પોરબંદર દ્વારા  નિઃશુલ્ક આપવામાં આવ્યું છે બીજા ઘણા દર્દીઓ ને આપવામાં આવ્યું છે અત્યાર સુધીમા ૨૯૦ બોટલ માત્ર કુકસવાડાના એક પેસેન્ટ પરેસભાઈ ને આપેલ હતું બીજા ઘણા દર્દીઓ ને બલ્ડ મળેલ છે ભક્તશ્રી ભીખાબાપાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કૅમ્પ રાખેલ ત્યારે ૧૦૧ બોટક રક્ત મળેલ હતું
શ્રી રામ વોલેટરી બેન્ક દ્વારા ખૂબ સુંદર સરહાનીય માનવ સેવા કરી રહ્યા તે બદલ શિવમ્ સક્ષુ દાન આરેણા નાથાભાઈ નંદાણીયા અમો કુકસવાડા ગામ સમસ્થ શ્રી રામ વોલેટરી બેન્ક નો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક કરીએ છીએ
ભવિષ્યમાં આપના તરફથી આવોજ પ્રેમાણ પ્રતિભાવ મળતો રહે તેવી અપેક્ષા…. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

IMG-20230510-WA0144.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *