સમૂહ લગ્ન સમિતિ :—–
આજે રોજ જસદણ વિંછીયા તાલુકા તળપદા કોળી પટેલ અને યુવા સોશિયલ ગ્રુપ આયોજીત 23માં સમૂહ લગ્ન પ્રસંગે. શૈક્ષણિક સંકુલ. અમરાપુર તા. વિંછીયા મુકામે બલ્ડ ડોનેશન નો કેમ્પ રાખવામાં આવેલ છે. પ્રસંગમાં ઉપસ્થિત તમામ કાર્યકર મિત્રો અને પ્રસંગ માં ઉપસ્થિત મહેમાન અને દરેક આમંત્રિત શ્રી, અને સમાજના ભાઈઓ બહેનો ને સમૂહ લગ્ન સમિતિ મારફત વિનંતી કરવામાં આવે છે. કે બ્લડ ડોનેશન કરી અને આજના પ્રસંગને યાદગાર બનાવે અને પૂર્ણય નું કામ કરે એવી વિનંતી
લી.જસદણ વિંછીયા તળપદા કોળી પટેલ સમૂહ લગ્ન સમિતિ.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


