ગુજરાત વાહન વ્યવહાર ને વખાણતા અર્જુન આંબલીયા એ વાહન વ્યવહાર કમિશ્નર શ્રી ને લખ્યો પત્ર
ગાય ના જુદા જુદા મુદ્દા પર કાયમ સરકાર સામે લડતા જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલિયા એ વાહન વ્યવ્હાર કમિશ્નર શ્રી ને પત્ર લખી સરકારી બસો માં કચરા પેટીઓ મૂકવાની માંગ કરવામાં આવી છે. એમણે પત્ર માં લખ્યું છે કે કચરા થી બસો ગંદી થાય છે અને આ પ્લાસ્ટિક ના કચરાથી પ્રકૃતિ ને ખુબ નુકસાન થઈ રહ્યું છે. અને ગાય ને આ પ્લાસ્ટિક નો કચરો ખૂબ નુકશાન કરી રહ્યો છે. ત્યારે ઘણાં લોકો આ મુદ્દા ની સરાહના કરી રહ્યા છે ને જોવાનું એ રહ્યું કે આ પત્ર નો શું પ્રભાવ પડે છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર