સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ.કઠલાલ. રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S).યુનિટની વાર્ષિક શિબિર અંતર્ગત અનારા પે સેન્ટર શાળા.તા-કઠલાલના વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સની જાણકારી, ફાયરબ્રિગેડની જાણકારી તથા જાદુગર દ્વારા વિજ્ઞાનના પ્રયોગથી જાદુ બતાવી બાળકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યુ.
તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


