Gujarat

સહાયનું ધોરણ

નવા બાંધકામ માટે કેન્દ્ર સહાય રૂા.૧.૫૦ લાખ અને રાજ્ય સહાય રૂા.૨ લાખ મળવાપાત્ર છે. તેમજ આવાસની વૃદ્વિ માટે રૂા.૧.૫૦ કુલ ખર્ચમાંથી કેન્દ્ર સહાય બાદ બાકીની રકમના ૫૦ ટકા અથવા રૂા.૧.૫૦ લાખ બે માંથી જે રકમ ઓછી હોય તે મળવાપાત્ર છે.

બીએલસી (બેનીફીસયરી લેંડ કન્સ્ટ્રક્શન) ઘટક હેઠળ કુલ-૭૦૯ મંજુર રહેલ જે પૈકી કુલ ૫૮૭ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ તથા ૧૩ આવાસો ફાઉન્ડેશન લેવલ ઉપર ૧૭ આવાસો લીન્ટેલ લેવલ તથા ૫૪ આવાસો  રૂફ સ્લેબ લેવલ પર છે અને ૩૮ આવાસો નોન સ્ટારટેડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *