Gujarat

સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પ્રજામાં વર તારો જાેવાની પરંપરા આજે પણ છે તેઓ દેવ ચકલીની પૂજા કરી ને ઉડાડવામાં આવે છે

હિંમતનગર
ઉતરાયણ ના પરવે આપણે પુણ્ય દાન તો કરીએ છીએ તેવી રીતે જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ દિવસે દેવ ચકલી ને ઉડાડવાની પ્રથા આજે પણ છે આ એક પરંપરા છે ચા જાણવા મળે છે કે આજના દિવસે ઈડર તાલુકાના દોરીયા અને શિયાસણ વિસ્તારોમાં આદિવાસી પ્રજા ભેગી થઈ હતી અને તેમને એક દેવ ચકલી ને પકડી તેનો પૂજન અર્ચન કરી અને તલ ગોળ ખવડાવી ને આકાશમાં ઉડાવી હતી આ પરંપરા મુજબ જાણવા મળે છે કે જાે આ દેવ ચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું અને ફળદાઈ જાય તેવો વરતરો બહાર પાડે છે જ્યારે આ દેવ ચકલી સૂકા વૃક્ષ ઉપર બેસે તો આવનાર વર્ષ દુષ્કાળ અને મુસીબતો થી ભરેલું હોય છે તેવું તેમનું અનુમાન છે આ વખતે દેવ ચકલી લીલા ઝાડ ઉપર બેઠી હતી જેના કારણે આદિવાસી પ્રજામાં ખુશી અને આનંદ જાેવા મળતો હતો. લીલા વૃક્ષ પર બેસતા દેવ ચકરીના કારણે લોકો ઢોલ અને નગારા સાથે નૃત્ય કરતા જાેવા મળતા જાેવા મળે છે અને આનંદ અનુભવે છે છેલ્લે જે હોય તે આ પરંપરા દિન પ્રતિદિન લુપ્ત થતી જાેવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *