Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી બે ઇસમોને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી અન્ડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

પ્રેસ નોટ

તા.૦૭/૦૪ ૨૨૩
મે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના
જીલ્લાઓમાં E-FR થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના યોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં દ-ર થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકો એચ બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા
ડીવીઝનમાં થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે
માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલક્ત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન
આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને
માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સૌર્સની મદદથી ચોરીમાં
ગયેલ મોબાઇલ સાથે બે ઇસમોને પકડી પાડી સદર ઇસમો વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.ની ૧૧૧ ૯૩૦ પર૨૩
૧૩૧/૨૦૨૩ આઇ.પી. સી. એક્ટ કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
(૫) પાર્થભાઇ જસ્મીનભાઇ બોસમીયા ઉ.વ.ર૧ધંધો.વેપાર
 (૨) જમીનભાઇ પમાણંદભાઇ બોસમીયા ઉ.વ પર ધંધો.વેપાર
રહે, બન્ને – સાવરકુંડલા, સુર્યોદય યોક, તા.સાવરકુંડલા જી. અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત
ચિલમી કંપનીનો REAME 7 મોક્લનો વાદળી ક્લરનો મોબાઇલ હોય જેના IMEI NO.868696057727493 નથી IMEIND
868696057727485 મુજબના હોય જે કિ.રૂ.૧૬,૯૯૯ા-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોર્લીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. માયવજીભાઇ લક્ષ્મણભાઇ, તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. મહેશભાઇ ગિરજાશંકરભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230407-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *