Gujarat

સાવરકુંડલા ડીવિજનના પોલીસ સ્ટેશનોમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી.એચ.બી.વોરા નાઓએ આપેલ વર્કીગ પરેડ દરમ્યાન પોલીસ અધિકારી/કર્મચારી નાઓ હાજર રહી પોલીસ સ્ટેશન,પોલીસ લાઇન, ગ્રાઉન્ડ તથા બિલ્ડીગના ટેરેસ ઉપર કચરાની સાફ સફાઇ કરવામાં આવેલ  

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ નાઓએ આગામી ચોમાસા સિઝન દરમ્યાન પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇન તથા ગ્રાઉન્ડ તથા બિલ્ડીગના ટેરેસ ઉપર નકામો કચરો સાફ કરવાની ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ સાવરકુંડલા ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમા આગામી ચોમાસાની સિઝન આવનાર હોય છત ઉપર પાણી ટપકવાની સમસ્યા રહેતી હોય તથા કપાઉન્ડમાં નકામુ ઘાસ ઉગી નીકળે તેની સાફસફાઇ માટે પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇન તથા ગ્રાઉન્ડ તથા બિલ્ડીગના ટેરેસ ઉપર નકામો કચરો સાફ કરવાની આજરોજ સવાર ૦૮/૦૦ થી ૧૦/૦૦ સુધી વર્કીગ પરેડનુ આયોજન કરવામાં આવેલ જે વર્કીગ પરેડ દરમ્યાન સાવરકુંડલા ડીવિઝનના પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૧ અધિકારીશ્રીઓ તેમજ ૨૦૯ પોલીસ કર્મચારીઓ હાજર રહી પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇન તથા ગ્રાઉન્ડ તથા બિલ્ડીગના ટેરેસ ઉપર રહેલ કચરાની સાફ સફાઇ કરી સરાહનિય કામગીરી કરવામાં આવે છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230604-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *