Gujarat

સાવરકુંડલા ના મોલડી ગામ ખાતે હનુમાન જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા ના મોલડી ગામ ખાતે હનુમાન જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા ના
મોલડી ખાતે હનુમાન જયંતિ ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં

રામ લક્ષ્મણ જાનકી ની વિશાળ
શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

તેમજ ગામ સમસ્ત ધુવાડા બંધ જમણવાર નું આયોજન કરાયું હતું

અને સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા
રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના 40 વર્ષ જુના કાર્યકર એવા દુર્ગાદાસ મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી

IMG-20230407-WA0113-1.jpg IMG-20230407-WA0114-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *