Gujarat

સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ દૂર્ગાવાહિની અને માતૃ શકિત ની બેઠક યોજાઈ જેમાં મોટી સંખ્યામાં બેહનો એ ભાગ લીધો

સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ દૂર્ગાવાહિની અને માતૃ શકિત ની બેઠક યોજાઈ જેમાં મોટી સંખ્યામાં બેહનો એ ભાગ લીધો

આબેઠક માં પ્રાંત ના દુર્ગાવાહિની ના સંયોજક dr નમ્રતાબેન તથા પ્રાંત ના માતૃ શક્તિ ના સંયોજક પૂર્વીબેન ત્રીવેદી ની હાજરી માં માતા ઓ અને
બહનો ને પરિષદ સાથે જોડાવા નું આવાહન કર્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું

આબેઠક ને સફળ બનાવવા માટે પ્રખંડ ના દુર્ગા વાહિની ના સાયોંજીકા યશોધરા બેન પંડયા તથા તેમની ટીમ જેમાં પૂનમબેન પંડ્યા , જીજ્ઞા બેન હરસોરા , સ્મિતા બેન , માલતી બેન વગેરે ખુબ મહેનત કરી

રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી

IMG-20230407-WA0151-1.jpg IMG-20230407-WA0150-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *