સાવરકુંડલા મામલતદાર કચેરી સામે ગણેશ કોમ્પલેક્ષ માં લાગી આગ…
સાવરકુંડલામાં આજે સાંજના સાતેક વાગ્યે ના આસપાસ ગણેશ કોમ્પલેક્ષ માં લિફ્ટ વળી જગ્યા માં મોટા પાયે કચરો જમા થયેલ હોય ભયંકર આગ લાગતા આજુ બાજુ ના તમામ ઓફિસ ના લોકો ભેગા થાય ગયા હતા .ત્યારે એડવોકેટ શ્રી
મુકેશ ભાઈ સાદરાણી અને રમેશભાઈ વિંઝુડા વકીલે જયસુખભાઇ નાક રાણી ને એક ફોન કરતાં તેઓ માત્ર ત્રણ મિનિટ માં ફાયર ફાઇટર સાથે સ્થળ ઉપર ફાયર મેં જયરાજ ભાઈ ખુમાણ રવિભાઈ જેબલિયાએ, કૌશિકભાઈ બોરીસાગર દ્વારા અગ્ને કાબૂ માં લીધી હતી અને મોટી નુકશાની અને જાનહાનિ થતાં અટકાવી છે આ તબક્કે તમામ સહકાર આપનાર અને મદદ કરનાર નો તથા જયસુખભાઇ નો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી