Gujarat

સાવરકુંડલા શહેરની સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણ કહે છે કે જયભાઈ વસાવડાનાં પ્રેરણાદાયી સેમિનારો જીવનમાં ઉતારીએ તો સફળતા અવશ્ય મળે છે. આ જીવનનું ખરું સૌદર્ય પણ લક્ષ પ્રેરિત પુરૂષાર્થમાં જ છે.. શ્રી પ્રતાપભાઈ ખુમાણ..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા આવેલ સનરાઈઝ સ્કૂલનાં પ્રેરણાદાયી ઘટનાને મળ્યું સમર્થન જયભાઈ વસાવડાએ આ પ્રેરણાદાયી ઘટનાને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું હતું કે પોતાના પ્રેરણાદાયી સેમિનારો દ્વારા અનેક લોકોના જીવનમાં નોંધનીય પરિવર્તન આવ્યું છે. આ સંદર્ભે સાવરકુંડલા સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ખુમાણે પણ જયભાઈ
વસાવડાનાં આવા પ્રેરણાદાયી સેમિનારોની ભારોભાર પ્રશંસા કરી હતી. અને કંઈક મેળવવા માટે પણ કંઈક ગુમાવવું તો પડતું હોય છે એ સારને ગાંઠવાળીને જીવનમાં ઉતારવા આશાસ્પદ વિદ્યાર્થીઓને શીખ આપી હતી. આમ જીવનમાં ક્યારેક  ટર્નીંગ પોઈન્ટ આવે છે એ વાત પણ પણ સમજીને ગ્રહણ કરવા જેવી છે. નિરાશાઓને ખંખેરીને કરોળિયાની માફક લક્ષ પ્રત્યે જ લક્ષ આપે તો ઈશ્ર્વરે પણ એના પુરૂષાર્થનું ફળ આપવું જ પડે છે

IMG-20230122-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *