Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ મનોરોગી આશ્રમ એટલે કે માનવમંદિર ખાતે હિરેન્દ્રસિંહ વાળાના હસ્તે પ્રજાસત્તાક પર્વના દિવસે ધ્વજ વંદન કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા મનોરોગી બહેનો માટેનો આશ્રમ એટલે કે માનવમંદિર આશ્રમ રાષ્ટ્રભાવનાને વરેલા મનોરોગી આશ્રમમાં રાષ્ટ્રીય તહેવારની જ કરાય છે ઉજવણી…મનોરોગી બહેનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિનની કરી ઉજવણી…મનોરોગી આશ્રમના ભક્તિરામબાપુએ  પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે માનવમંદિર આશ્રમમાં સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની આ બંને પર્વની જ  ઉજવણી કરવામાં આવે છે. આમ માનવમંદિર એ રાષ્ટ્ર ધર્મને વરેલો માનવતા જેના કેન્દ્રબિંદુમાં છે અહીં નાત જાત, ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. કેવળ રાષ્ટ્ર ધર્મ અને માનવતાના સિધ્ધાંતો જ અહીં સર્વોપરી છે.

Screenshot_20230128-164308_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *