Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર વોર્ડ નંબર પાંચમાં આવેલ અનુ. જાતિનું સ્મશાનમાં ચોમાસા દરમિયાન ઉગી નીકળેલા બોરડી, બાવળ ઝાડી ઝાંખરા વગેરે ઝાડને જેસીબી મશીનથી સાફ કરાવવામાં આવેલ.આ કામગીરી દરમિયાન સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં સદસ્ય કેશવ બગડા તથા ભાજપના અગ્રણી હર્ષદભાઈ પરમાર સતત ઉપસ્થિત રહ્યા હતા. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર  વોર્ડ નંબર પાંચમાં આવેલ અનુ. જાતિનું સ્મશાનમાં ચોમાસા દરમિયાન ઉગી નીકળેલા બોરડી, બાવળ ઝાડી ઝાંખરા વગેરે ઝાડને જેસીબી મશીન દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ ઝાડી ઝાંખરાને બાળીને નિકાલ કરવામાં આવેલ. આ કામગીરી દરમિયાન સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં સદસ્ય કેશવ બગડા તથા ભાજપના અગ્રણી હર્ષદભાઈ પરમારે સતત ઉપસ્થિત રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

IMG-20230203-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *