ઊના – નાઘેર પંથકનું નામ યાદ આવે અને હોઠ પર સિંહનું નામ બોલાય જાય ત્યારે ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલ રહીમશાહ
બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઉા માંગવા પોહચ્યુ હોય તેમ સિંહણ દુઉા માંગતી હતી. અને સિંહ દરગાહ પાસે ઉભો રહ્યો
હતો. આ દ્રશ્ય ત્યાંથી પસાર થતાં રાહદારી ઓએ મોબાઇલમાં કેદ કરી લીધેલ…

