હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
સરા પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગાન,મિમિક્રી ,નાટક ,ડાન્સ , તેમજ વ્રકૃતવ વગેરે આયોજન કરાયા હતા આ પર્વ નિમિત્તે વિદ્યાર્થી ઓ અગ્રણીઓ તેમજ વાલી ગણ બહોળી શખ્યાંમાં હાજર રહ્યા હતા તેમજ અગ્રણીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામો તેમજ એજ્યુકેશન કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું


