Gujarat

સુત્રાપાડા તાલુકા ના બીજ ગામે માનવતા હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો….

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
બીજ ગામે માનવતા હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ સ્વ રમેશભાઈ સોલંકી, સ્વ હમીરભાઇ વાજા, સ્વ પ્રકાશભાઈ વાઢેર, સ્વ ધ્રુવભાઈ સોલંકી ના સ્મરણાર્થે યોજાયો હતો   જેમાં બીજ ગામના સરપંચ ડોક્ટર અનિલભાઈ વાજા તથા મદદગાર ફાઉન્ડેશન ના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં બીજગામ તથા આજુ બાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જેમાં 45 બોટલ બ્લડ એકત્રિત થયું હતું અને  અન્ય જરૂરિયાત મંદ ની મદદરૂપ થવાની ભાવના દર્શાવી હતી આ સેવા કીય કાર્ય માં  બીજ ગામ તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં બહોળી સંખ્યા માં  લોકો જોડાયા હતા

IMG-20230109-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *