હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
સુત્રાપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ૪૪માં સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના 44માં સ્થાપના દિવસ નીમિતે ધારાસભ્ય શ્રી ભગવાન ભાઈ બારડ ના કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ ફરકાવી અને મીઠાઈ વહેંચી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું પ્રવચન સાંભળવામા આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં ભગવાનભાઈ બારડ ધારાસભ્ય,વજુભાઈ વાજા મહામંત્રી જિલ્લા ભાજપ, ભગવાન ભાઈ બારડ પ્રમુખ સુત્રાપાડા, પ્રોફેસર વાળા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીરસિંહ ઝાલા સહિત ના ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..


