Gujarat

સુત્રાપાડા ના બીજ ગામે મકરસંક્રાંતિના દિવસે ઘાયલ પશુઓની સારવાર કરાઈ

  હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
 બીજ ગામે આજે મકરસંક્રાંતિ ના દિવસે પતંગની દોરી થી  એક કબૂતર ઘાયલ થઇ ગયેલું  જોવા મળ્યું હતું  ત્યારે ૧૯૬૨ નંબર ઉપર ડો. ચિરાગ લખમણભાઇ વાજા એ કોલ કર્યો હતો તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી જેની સારવાર ૧૯૬૨ ના ડો. મહેશભાઈ તથા લતીફભાઈ આવી ને કબૂતર ની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી હતી અને કબૂતરનો જીવ બચાવ્યો હતો…

IMG-20230116-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *