આત્મ કુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ નુ આયોજન કરવાં માં આવ્યુ હતું જેમાં સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પુર્ણેશ મોદી હાજર રહ્યા હતા એમનું સન્માન આત્મકુંજ ચેરીટેબલ ટૃસ્ટ ના પ્રેસિડેન્ટ શ્રીમતી ભદ્રિકા ગાંધી અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુલદસ્તો આપી કરવામાં આવ્યું
રીપોર્ટર રસિક વેગડા


