Gujarat

સુષ્મા સ્વરાજ એવોડર્સ’ અંતર્ગત દરબાર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ યોજાયો.  

છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સુષ્મા સ્વરાજ એવોર્ડ્સ અંતર્ગત દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના પ્રભારી જીગીશાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જન બેન રાજપૂત, પ્રદેશ મહિલા મોરચાના સભ્ય લીલાબેન રાઠવા સહિતના મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને સુષ્મા સ્વરાજ એવોર્ડ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230314-141719.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *