Gujarat

સોમનાથ ઍસ.ટી  પોઇન્ટ પર  માર્ગ સુરક્ષા સપ્તાહ  નિ ઉજવણી મિલન જોષી નગર પાલિકા ના ભુતપુર્વ પ્રર્મુખ સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા સમેતી દ્વારા બસ ચાલક ને પુષ્પો આપી સલામત રીતે એસટી બસ ચલવવા અનુરોધ પિપલ્સ કો ઓપ બેન્ક ત્થા સામાજિક સંસ્થા  દ્વારા ડસ્ટબિન મૂકાયા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ ના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ ત્થા પરીવહન અધિકારી પી પી ધામા સાહેબ વેરાવળ ડેપો મેનેજર આર કે મગરા  ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા ના સાથ સહકાર અને માર્ગ
સુરક્ષા સપ્તાહ ની ઉજવણી  દરમિયાન  ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક અને પિપસ ચાપીપલ્સ કો બેન્ક મિલન ભાઈ જોષી અને વેરાવળ પાટણ સ્યુંક્ત ંનગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ મંજુલાબેન સુયાની અને પાયલ બેન પારખે   ગુલાબ આપી પ્રોત્સાહિત કરી સલામત રીતે એસટી બસ ચલાવવા માટે  અનુરોધ કર્યો હતો જેમા વેરાવળ પાટણ સયુંક્ત નગર પાલિકા ના  ના સફ્ળ પ્રયત્ન સાથે મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક અનિશ રાછ  મિલન ભાઈ જોષી જોષી કેટર્સ અને  પિપલ્સ કો ઓપ બેન્ક ના સહયોગ દ્વારા સવરછતા રાખવા માટે ડસટબીન મુકી સવરછતા રાખવા માટે પ્રયત્ન કર્યો હતા

IMG-20230112-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *