Gujarat

સોમનાથ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ મા સદગુરુ વંદના મહોત્સવ અંતર્ગત શ્રી મદ ભાગવત સપ્તાહ પારાયણ ધાર્મિક  આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત રામ જન્મ   નૃસિંહ અવતાર , જેવા પ્રર્સગો ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

અહેવાલ : સોની યોગેશ  ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે તા
૦૬,૦૫,૨૩ થી પ્રારંભ અને ૧૨,૦૫,૨૩ ના પૂર્ણાહુતિ સમગ્ર ગુજરાતમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ની હાજર
સોમનાથ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સદગુરુ વંદના મહોત્સવ અંતર્ગત શ્રી મદ ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવેલ
 જેનો પ્રારંભ  પોથીયાત્રા સાથે કથા ખૂબજ શાન્ત વાતાવરણ મા સંગીત સાથે ભક્તો ને તરબોળ કરી  દિપ પ્રાગટય, મહાપુજા, હોમાત્મક જનમંગલ યજ્ઞ કથા પ્રસંગો મા તા ૮,૫,૨૩ ને સોમવારે નૃસિંહ અવતાર ,તા ૯,૫,૨૩ મંગળવારે રામજન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ તા  ૧૯,૫,૨૩ ને બુધવારે દેહશુધધ્ધિ અને યજ્ઞ પ્રારંભ અને ૧૧,૫,૨૩ ને ગુરુવારે રૂક્ષ્મણી વિવાહ સહિત ના પ્રસંગો સાથે
  આ ભાગવત્ સપ્તાહ ના વકતા શ્રી શાસ્ત્રી સ્વામી શાતિપ્રિયદાસજી ડભાણ દ્વારા કથા નુ રસપાન કરાવ્યું છે સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ અને ઝુંડાલ દ્વારા આયોજિત આ કથા પ્રસંગે જુનાગઢ, ગઢપુર, વડતાલ,ભુજ, અમદાવાદ, ધોલેરા,મુળી વગેરે ધામો માથી પુજનીય સંતો મહંતો પધારી દર્શન આશિર્વચન નો લાભ આપશે
     આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ભક્તિપ્રકાદાસજી, શ્રી પુરોષોતમચરણદાસજી, શ્રી ધર્મકિશોરદાસજી, શ્રી સુર્યપ્રકાદાસજી, શ્રી ભક્તિકિશોરદાસજી, શ્રી ભોગીલાલ ભગત સહિત ના સંતો અને સ્વયમ સેવકો જહેમત ઉઠાવી રહ્યા કથા ના દિવસો દરમિયાન ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવી હતી જેમાં જોષી કેટરર્સ ના મિલન ભાઈ જોષી દ્વારા સુંદર રીતે વ્યવસ્થા કરી આ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ના અવસરે સુંદર રીતે વ્યવસ્થા કરી હોવાની વિગતો સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *