સૂરત મુંબઈ તરફ જવા માટે દરરોજ ૨૦૦૦ કિલોમીટર પર ચાલતી લાંબા રુટ પર અત્યારે ખખડધજ બસ સીટો પણ તૂટેલ હાલત નવી એસટી બસ સેવા મળે તે હેતુથી તંત્ર ને રજૂઆત
પ્રસિદ્ધ તીર્થ એવા યાત્રાધામ સોમનાથ થી વાપી રુટ પર ચાલતી એસ.ટી ની સ્લીપર કોચ ઍસ.ટી બસ સેવા જે સોમનાથ થી વાપી
અ વર જ્વર કરતી હોય દરરોજ ૨૦૦૦કિમી પર ચાલતી એસટી બસ હાલ માં એસટી બસ ના કિલોમિટર પુરા થઈ ગયા છે અને સીટો પણ સાવ તૂટેલ હોય ત્યારે આ બસ સેવા વડોદરા સુરત વલસાડ નવસારી જેવા શહેરોમાં તેમજ મુંબઈ મહારાષ્ટ્ર જ્વા માટે આશીર્વાદ સમાન છે પણ આ બસ સેવા ની હાલત અત્યારે સાવ કંડમ છે તો વલસાડ વિભાગ દ્વારા આ રુટ મા નવી એસટી સ્લીપર કોચ બસ સેવા ની સુવિધા મળે તે હેતુથી પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ દ્વારા મુસાફરો ને વધુ સારી રીતે એસટી ની નવી સ્લીપર કલાસ ઍસ.ટી બસ સેવા મળે તે હેતુથી ખાસ રજુવાત કરી છે


