Gujarat

સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે એસ.ટી માં મુસાફરો ને  આશીર્વાદ સમાન સુવિધા પુરી પાડવા પ્રયત્ન સિલ  વેરાવળ સેવા સંઘ અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજશ્રી મીનાં અહેવાલ સોની હરેશ ભાઈ પીસતીકુંવર વેરાવળ 

વિશ્વ પ્રસિદ્ધ બાર જયોતિ લીંગ માંના પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે ઍસ.ટી પોઇન્ટ પર અનેક મુસાફરો લક્ષી  આશીર્વાદ સમાન સુવિધા મળી  રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે  વેરાવળના ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દયારામ બાપુ દ્વારા જણાવ્યું હતું સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે એસ.ટી સોમનાથ ઍસ.ટી પોઇન્ટ પર આવતી જતી એસટી બસ સેવા ના સમય માહીતીના બોર્ડ ની સુવિધા તેમજ એસ.ટી બસ ક્યા થી ક્યા જાય તેની સંપૂર્ણ માહિતી ના રૂટ બોર્ડ ની સુવિધા વેરાવળ સેવા સંઘ ના પ્રમુખ વિવેક ભાઈ દવે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર અધ્યક્ષ પાયલ બેન પારેખ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા ઉપલબ્ધ થઈ હોવાનું ઍક યાદીમાં જણાવાયું છે

IMG-20230414-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *