Gujarat

સોમનાથ માં મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજ્શ્રી મીનાં નગી દ્વારા સ્વ સોની હીરાબેન  પ્રભુદાસ સોની સતીકૂવર સેવા સમીતી દ્વારા ઠંડા પાણીની અ સુવિધા અને રેસ્ટ રૂમ દયનીય હાલતમાં બાબત અંગે  એસ.ટી તંત્ર ને રજૂઆત 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા વેરાવળના ડેપો દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે યાત્રિકો માટે ઉપયોગી એવી ઠંડા પાણીની અ સુવિધા કુલર બંધ હોય તેમજ અલગ અલગ વિભાગ ના ડેપોથી આવતા ૧૦થિ વધુ બસો નાઈટ હોલ્ટ કરતી હોય ત્યારે  તેમને રહેવા માટે ની વ્યવસ્થા નો અભાવ હોય ૨૦ થી વધુ  ડ્રાઈવર કંડકટર ને રાત્રિ રોકાણ માટે રૂમ દયનીય હાલતમાં બાબત અંગે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સોની સતીકુંવર સેવા સમેતી અને મુંબઈ વસઈ ના રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા આ બાબત અંગે એસ .ટી તંત્ર ને રજૂઆત કરી આ બાબત અંગે યોગ્ય થાય તે હેતુથી આજે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સોની સતીકૂવર સેવા સમીતી ના સભ્યો સાથે એસ ટી તંત્ર ના અધીકારી ઓને  રજુવાત કરી

IMG-20230601-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *