Gujarat

સોમનાથ યાત્રાધામ માં મુંબઈ ની રાજશ્રી મીનાં દ્વારા  કાયમી ધોરણે આરોગ્ય બુથ ની માંગ માત્ર કાગળ પર કોઈ નક્કર કાર્યવાહી ન થતા યાત્રિકો ને પડતી મુશ્કેલી  આરોગ્ય અને કલ્યાણ વિભાગ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને ડોકટર ની સુવિધા સામે કાયમી ધોરણે આરોગ્ય બુથ અથવા ઈમરજન્સી ૧૦૮ ની સુવિધા  ની માંગ 

શ્રી સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે હજારો નહિ પણ લાખો નિ માનવ મેહરામણ આવતુ હોય ત્યારે સોમનાથ પ્રવેશ ગેટ પાસે કાયમથી ધોરણે આરોગ્ય ચકાસણી બુથ નિ માંગ
થોડા સમય પહેલાં મુંબઈ થી અભિનેત્રી રાજશ્રી મીનાં દ્વારા આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગાંધીનગર ખાતે તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ ને આ બાબત અંગે રજૂઆત કરી હતી અને વેરાવળ કલેકટર કચેરી ને પણ આ બાબત અંગે ગાંધીનગર ખાતેથી આ બાબત અંગે યૉગ્ય સહકારી એમ ડી ડૉકટર સાથે આરોગ્ય બુથ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે શરુ થાય તે હેતુથી રજૂઆત આપી હતી જેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી યાત્રાધામ સોમનાથમાં આરોગ્ય ની સારવાર માટે યાત્રિકો ને મહેશ્વરી ભવન ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર બાકી ગામ માં આવેલ પી એચ સી આરોગ્ય કેન્દ્ર માં યોગ્ય સારવાર માટે જાવું જરૂરી હોય ત્યારે સોમનાથ મંદિર  પ્રવેશ ગેટ પાસે કાયમી ધોરણે જરૂરી ઇમરજન્સી સાધનો સાથે બુથ ની સુવિધા આશીર્વાદ સમાન બને કોઈ ઇમરજન્સી તકલીફો જેવી કે હાર્ડએટેક ચક્કર કે અન્ય કોઈ પણ તકલીફો થાય તો વધુ મુશ્કેલી ન થાય અને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા નિ માંગ મુંબઈ વસઈ થી અભિનેત્રી રાજશ્રી મીનાં નગી દ્વારા ફરી એકવખત આ બાબત અંગે યોગ્ય થાય તે હેતુથી આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગાંધી નગર  જીલા વિકાસ અધિકારી ને પત્ર પાઠવી કાયમી ધોરણે એમ ડી ડોક્ટર ની ફાળવણી કરી ને આરોગ્ય ની સુવિધા અથવા ઈમરજન્સી ૧૦૮ ની  સુવિધા મળી શકે તે હેતુથી  ખાસ રજૂઆત સરકાર પાસે રજૂઆત  કરેલ

IMG-20230206-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *