તામિલનાડુના કોઈમ્બતુર માં રહેતા વિગ્નેશ વાસુદેવ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં જન્મેલા અને અહિ ધોરણ પાંચ સુધી અભ્યાસ કરનારા વિગ્નેશ હાલ કોઈમ્બતુર સ્થાયી થયા છે. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ થકી જન્મભૂમિમાં ફરી આવવાનો અવસર મળ્યો છે. તામિલનાડુ અને ગુજરાતની સંસ્કૃતિમાં ઘણી સામ્યતા છે. પહેલી વખત એશિયાટિક સીંહ જોવાનો અનુભવ એ અદભુત છે એમ જણાવ્યું હતું
