Gujarat

સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને અનુ જાતિ ગીરગઢડા યુવા સંગઠન દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો ડો. બાબા સાહેબ આંબેડકર ની 132. મિ જન્મ જયંતી ને ભીમ મહોત્સવ પ્રસંગે તરીકે ઉજવ્યો.  

ગીરગઢડા
 ભરત ગંગદેવ..
ગીરગઢડા  તાલુકા મથકે  ડો. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વંદના તેમજ ફૂલહાર પહેરાવવામા આવ્યા હતા. ગામના મુખ્ય માર્ગો પરથી ડો. બાબા સાહેબ આંબેડકરની નગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ૧૪ એપ્રીલ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ભવ્ય શોભાયાત્રા ગીરગઢડા નગરે કાઢવામા આવી હતી ગીરગઢડા તાલુકાના તમામ ગામોમાં થી લોકો નો અવિરત પ્રવાહ ઉમટી પડ્યો હતો.આ શોભાયાત્રા માં વિવિધ સમાજો દ્વારા  બાબા સાહેબની પ્રતિમાં ને ફુલહાર કરીને સન્માન કરવામા આવ્યુ હતું આ તકે ઉના ગિરગઢડા તાલુકાના ધારાસભ્ય કે.સી રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

IMG-20230414-WA0628.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *