ચેત્ર સુદ પૂનમ અને ચેત્ર વદ એકમ સવત 2079 ના તા.06…07 આમ બે દિવસ સુધી ચાલનારા હનુમાનજી જન્મ મહોત્સવ ની અનોખી રીતે ઉજવણી માં સતત 24 થી 36 કલાક સુધી રામ ધૂન ચાલુ રાખવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે.અને તા.07.04.23 ના રોજ સાંજે પાંચ વાગ્યે પૂર્ણાહુતિ ના કાર્યક્રમ બાદ બટુક ભોજન સાથે સાથે પરમાર પરિવાર જનોનું પણ મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..


