Gujarat

હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા માં વર્ષ 2023 માં ગુજરાત બોર્ડની ધો.10માં ની  પરીક્ષા માર્ચ મહિનામાં લેવા માં આવી હતી. જેમાં ટોટલ 36 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ પરીક્ષા આપી હતી. તેમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળા નું  75 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ દેખાવ કરેલ છે.

હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા માં વર્ષ 2023 માં ગુજરાત બોર્ડની ધો.10માં ની
 પરીક્ષા માર્ચ મહિનામાં લેવા માં આવી હતી. જેમાં ટોટલ 36 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ પરીક્ષા આપી હતી. તેમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળા નું  75 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ દેખાવ કરેલ છે.
(૧).મકવાણા ઊર્મિલાબેન હેમરાજભાઈ.. 82.76……
(૨).નડિયાપરા સીમાબેન કલ્પેશ ભાઈ..80.34 ટકા………… મ
(૩).મકવાણા નિલેશભાઈ લખમણભાઈ..80.07 ટકા મેળવી ને શાળા નું અને ગામનું તથા  સમાજનું ગૌરવ વધાર્યું છે.. શાળા ના આચાર્ય શ્રી બી.એલ.ઝાલા સાહેબે તથા શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા છે………………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ:: હડિયાણા…………….

IMG_20230526_092544.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *